તા.૦૧/૦૫/૨૦૧૨ '૫૨' માં ગુજરાત સ્થાપના દિનની ભવ્ય ઉજવણીના ભાગરૂપે દાહોદ શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, તથા દાહોદ જીલ્લાના લોકો દ્વારા આ કાર્યક્રમોનો સંપૂર્ણપણે લાભ ઉઠાવવામાં આવ્યો હતો. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અનેક કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરવામાં આવ્યા હતા.

