તા.૦૧/૦૫/૨૦૧૨ '૫૨' માં ગુજરાત સ્થાપના દિનની ભવ્ય ઉજવણીના ભાગરૂપે દાહોદ શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, તથા દાહોદ જીલ્લાના લોકો દ્વારા આ કાર્યક્રમોનો સંપૂર્ણપણે લાભ ઉઠાવવામાં આવ્યો હતો. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અનેક કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરવામાં આવ્યા હતા.
- કડાણાડેમ આધારિત દાહોદ શહેરની પાણી પુરવઠા યોજનાનું રૂપિયા ૧૨૭ કરોડના ખર્ચે 82 કી.મી લાંબી પાઈપ લાઈનના પ્રોજેક્ટનું દાહોદ એન્જીનીરીંગ કોલેજની પાછળ ખાતમુહુર્ત
- પાણી પુરવઠા ભવનનું ઉદ્ઘાટન

