Parade by Gujarat Police Force in the evening.
સાંજે ૦૬:૦૦ વાગે સ્ટશનરોડ ઉપરથી ગુજરાત પોલીશ ફોર્સ દ્વારા ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યની વિવિધ પોલીશ ટુકડીઓ એ ભાગ લીધો હતો તથા રાજ્યના અન્ય જીલ્લાના લોકો દ્વારા ઝાંખી તેમજ સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આ પરેડને માનનીય મુખ્ય મંત્રી દ્વારા સલામી આપવામાં આવી હતી.

